તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |અમરેલી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઇ દવેને દિલ્હી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી |અમરેલી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઇ દવેને દિલ્હી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલી તાલુકાના ફતેપુર પ્રાથમિક શાળાના શિક્ષક રમેશભાઇ દવેને દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના હસ્તે રજત શિલ્ડ, પ્રમાણપત્ર અને 50 હજારની રોકડ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. અગાઉ પણ તેમને પુ. મોરારીબાપુના હસ્તે ચિત્રકુટ એવોર્ડ તેમજ રાજયના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલ છે. જે બદલ ભોજલધામ જગ્યાના મહંત ભકિરામબાપુ, સીઆરસી સુરેશભાઇ, શાળાના આચાર્ય અને સ્ટાફ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવામા આવી હતી.

ફતેપુર શાળાનાં શિક્ષકને રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો