તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |સુરેન્દ્રનગર તાબાના લીંબડીમા સૌરાષ્ટ્ર અને ગુજરાતમા રહેતા સમસ્ત કોળી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી |સુરેન્દ્રનગર તાબાના લીંબડીમા સૌરાષ્ટ્ર અને ગુજરાતમા રહેતા સમસ્ત કોળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |સુરેન્દ્રનગર તાબાના લીંબડીમા સૌરાષ્ટ્ર અને ગુજરાતમા રહેતા સમસ્ત કોળી સમાજના લગ્નોત્સુક યુવક યુવતીઓનો વેવિશાળ પરિચય સમારંભ તા. 25ના રોજ સવારે 9:30 કલાકે યોજાશે. તકે ભુપતભાઇ ડાભી, રામજીભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહેશે. વધુ માહિતી માટે રમેશભાઇ ગોહિલ, પરશોતમભાઇ મકવાણા, સવજીભાઇ ડાભી, ખુશાલભાઇ મકવાણાનો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

લીંબડીમાં કોળી સમાજનો વેવિશાળ પરિચય સમારંભ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો