તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી| અમરેલીમાંજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જાફરાબાદ| જાફરાબાદખાતે તા. 28ના રોજ નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાનાર છે. કાર્યક્રમ માટે તાલુકાકક્ષાના અધિકારવાળા સરકારી બાકી કામો માટે અરજદારે તા. 19 સુધીમા અરજી કરવા જણાવાયું છે.


અમરેલી| અમરેલીમાંજિલ્લા કોંગ્રેસ મિડીયા સેલની બેઠક મળી હતી. ભાજપના શાસનમા જનતા ત્રસ્ત થઇ રહી છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓ અને ભાજપના નેતાઓ દ્વારા કરવામા આવતા ખોટા વાયદાઓ અને તે વાયદાઓ પુરા કરતી સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવાનુ કામ મિડીયા સેલ કરી રહ્યું છે. તકે અશોકભાઇ ચાવડા, મૌલિકભાઇ ઉપાધ્યાય, હરેશભાઇ, ઇમ્તીયાજભાઇ, ભુપેન્દ્રભાઇ સેજુ, ઋતિલભાઇ, હિરેનભાઇ, ઘનશ્યામભાઇ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા.

અમરેલી શહેરમાં કોંગ્રેસ મિડીયા સેલની બેઠકનું આયોજન કરાયું

જાફરાબાદમાં તા.28 સપ્ટેમ્બરે સ્વાગત કાર્યક્રમનું આયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો