તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ન.પા.ના કર્મીઓને 7 માં પગારપંચનો લાભ આપો નહી તો અચોક્કસ મુદતની હડતાલ

ન.પા.ના કર્મીઓને 7 માં પગારપંચનો લાભ આપો નહી તો અચોક્કસ મુદતની હડતાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવા |રાજય નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા 162 નગરપાલિકામાં 7માં પગારપંચની માંગ તેમજ ધણાલાંબા સમયથી રોજમદારોને કાયમી કરવાના પ્રશ્નને લઇને સરકારમાં રજૂઆત કરાઇ હતી. પરંતુ હકારાત્મક નિર્ણય નહી આવતા 20 જૂલાઇથી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનો કાર્યક્રમ નક્કી કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત 16 જૂલાઇએ બાંટવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમરેલી,ભાવનગર,ગીરસોમનાથ ,બોટાદ તેમજ જૂનાગઢ જિલ્લાની તમામ ન.પા.માં બેઠકો યોજાશે.

અન્ય સમાચારો પણ છે...