• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં વાર્ષિકોત્સવ અને સન્માન સમારોહનું આયોજન

અમરેલીમાં વાર્ષિકોત્સવ અને સન્માન સમારોહનું આયોજન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેપારી સંગઠન, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યક્રમ યોજાયો

અમરેલીવેપારી મહામંડળ, ચેમ્બર ઓફ કોમર્સ, અનાજ-કરિયાણા એસોસીએશન દ્વારા તાજેતરમાં અમરેલી ખાતે વાર્ષિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ સમારોહમાં સાંસદ નારણભાઇ કાછડીયા, ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડ, ધારાસભ્ય પરેશ ધાનાણી, પાલીકા પ્રમુખ અલ્કાબેન ગોંડલીયા, પી.પી.સોજીત્રા, જિલ્લા કોંગી પ્રમુખ પંકજ કાનાબાર, અશ્વિનભાઇ સાવલીયા, મુકેશ સંઘાણી તેમજ અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત કાર્યક્રમમાં અવધ બેસન માંથી રસિકભાઇ, મહેશભાઇ નગદીયા, અશોકભાઇ અટારા, રમુભાઇ કાણકીયા, નવિનભાઇ સાદરાણી, જિતુભાઇ ડેર, કૌશિકભાઇ વેકરીયા, ભુપરતભાઇ મેતલીયા, દિપકભાઇ વઘાસીયા, નટુભાઇ સોજીત્રા, જિતુભાઇ કોટક, જમનભાઇ માકડીયા, અને ડીસ્ટ્રીક્ટ ચેમ્બર પ્રમુખ સંજયભાઇ વણઝારા અમરેલી ઉપરાંત ઘણાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં વાર્ષિક સમારોહ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ ઉપરાંત અમરેલી શહેર વેપારી મંડળ એસોસીએશનના સભ્યો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...