• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી|આજનાં કળીયુગનાંદિવસોનાં જ્યાં સગ્ગા દિકરાઓ મા બાપને યાત્રા પ્રવાસ કરાવતા નથી

અમરેલી|આજનાં કળીયુગનાંદિવસોનાં જ્યાં સગ્ગા દિકરાઓ મા-બાપને યાત્રા પ્રવાસ કરાવતા નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી|આજનાં કળીયુગનાંદિવસોનાં જ્યાં સગ્ગા દિકરાઓ મા-બાપને યાત્રા પ્રવાસ કરાવતા નથી ત્યારે અમરેલીનાં એક યુવાને 40 કરતાં પણ વધારે વડીલોને સ્વખર્ચે ખોડલધામનો યાત્રા પ્રવાસ કરાવ્યો હતો. અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિનાં પ્રમુખ અને ખોડલધામનાં ટ્રસ્ટી વસંતભાઇ મોવલીયાએ તેમના પિતાજી બાવાલાલ મોવલીયાની ઉપસ્થિતિમાં અમરેલીના દિકરાના ઘરના વડીલોને ખોડલધામનો પ્રવાસ કરાવીને પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

વૃધ્ધાશ્રમનાં 40 જેટલા વડીલોને ખોડલધામનાં દર્શન કરાવાયા

અન્ય સમાચારો પણ છે...