• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • લીલીયા| અમરેલીમાંમાતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસ

લીલીયા| અમરેલીમાંમાતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા| અમરેલીમાંમાતૃશ્રી મોંઘીબા મહિલા આર્ટ્સ કોલેજ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિતે કેરીયર માર્ગદર્શન સેમિનાર યોજાતા જિલ્લા રોજગાર અધિકારી પ્રજાપતિ, ખ્યાતીબેન વકાણી, કૌશિકભાઇ વાઘેલા, ડો.શેન મેડમ, અને ઉદ્દીશા ક્લબ ક્લબ મેમ્બર તથા વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી. ઉપરાંત પ્રિન્સીપાલે સ્વ નિર્ભર રહેવા સંદેશો આપ્યો હતો.

મહિલા કોલેજમાં કેરીયર માર્ગદર્શન સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...