લીલીયામાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાઅંધત્વ નિવારણ સમિતિ અને સુદર્શન નેત્રાલય અમરેલીનાં સહયોગથી સ્વ. વલ્લભભાઇ ધામતનાં સ્મરણાર્થે ઉમિયા મંદિર ખાતે ફ્રી નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું લીલીયા ઉમિયા મંદિર ટ્રસ્ટનાં પ્રમુખ બાબુભાઇ ધામત, મગનભાઇ વિરાણી, ભુરાભા શેખલીયા, ગોબરભાઇ ધામત, પ્રકાશભાઇ આચાર્ય, વશરામભાઇ ધામત અને સુદર્શન નેત્રાલયનાં ડો. પાર્થ ખત્રી દ્વારા દિપપ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં 339 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. તે પૈકી 96 દર્દીઓને નેત્રમણી આરોપણ કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...