તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં બેરોકટોક ચાલતી મટનની દુકાનો બંધ કરાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં બેરોકટોક ચાલતી મટનની દુકાનો બંધ કરાવો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નાના ખાટકીવાડમાં ધમધમે છે દુકાનો: પાલિકામાં રજુઆત

અમરેલીનાબહારપરા વિસ્તારમાં નાના ખાટકીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં માસ, મટનની દુકાનોમાં ખુલ્લે આમ વેંચાણ થઇ રહ્યું છે. જેનાંથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વિસ્તારમાં રીતે ખુલ્લે આમ માસ મટનનું વેંચાણ થતું હોવાથી તંત્ર દ્વારા કોઇ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેથી ખુલ્લામાં થતાં માસ મટનના વેંચાણ પર પ્રતિબંધ મૂકવા કાળુ નાનભાઇ બીલખીયાએ નગરપાલિકા સહિતને માંગણી કરવામાં આવી છે.

અમરેલીમાં માસ મટનનુ઼ ખુલ્લે આમ વેંચાણ થઇ રહ્યું છે. અમરેલીમાં બહારપરા વિસ્તારમાં નાના ખાટકીવાડ તરીકે ઓળખાતા વિસ્તારમાં ખુલ્લે આમ માસ મટનનું વેંચાણ થઇ રહ્યું છે. તેથી વેંચાણને તાત્કાલિક બંધ કરાવવા અને સુધરાઇ દ્વારા મટન માર્કેટ બનાવી આપવામાં આવી હોય તેમાં ખાટકી લોકોની દુકાનો આવેલી હોય પણ ધંધાની હરીફાઇના કારણે રોડ ઉપર ખુલ્લામાં જાનવરો કાપી ગેરકાયદેસર વહેંચાણ કરી રહ્યા છે અને ગંદકી પણ ફેલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો