તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીટીકલ રીપોર્ટર | અમરેલી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીટીકલ રીપોર્ટર | અમરેલી

ઉતરપ્રદેશમાં ભાજપની વિજય થતા આજે યોગી આદિત્યનાથે મુખ્યપ્રધાનની શપથ લેતા પુરાદેશમાં ભાજપ કાર્યકર્તાઓ હર્ષ ઉલ્લાસ સાથે જીતનો જશ્ન મનાવ્યો હતો. આજે અમરેલીમાં આવેલ જીવરાજ ચોકમાં ભાજપ કાર્યકર્તા બજરંગદળ અને વિશ્વહીન્દુ પરિષદે ફટાકડાફોડ્યા હતાં. અને તેના સમર્થનમાં નારા પણ લગાવ્યા હતાં.

ઉતરપ્રદેશમાં ભાજપની જીતથી પુરા ભારત દેશમાં ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ઢોલ નગારા અને અબીલ ગુલાલથી ભાજપની જીતનો જશ્ન મનાવામાં આવી રહ્યો છે. આજે ઉતરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથે શપથવિધી લેતા અમરેલીમાં ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહની સાથે જીવરાજ ચોક બજરંગદળ અને વિશ્વહિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કરીને ફટાકડા અને નારા સાથે યોગી આદિત્યનાથને વધાવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયારથી ભાજપ સરકારની બાગડોર હાથમાં લીધી છે ત્યારથી ભાજપ સરકાર પુરા દેશમાં ડંકો વગાડી રહી છે. જયારે ઉતરપ્રદેશની ચુટણી ચર્ચાઓમાં હતી. ત્યારે ભાજપ સરકારે ઉતરપ્રદેશમાં પણ તેનો જંડો ગાડી દીધો ભવ્ય વિજયનો ઉત્સાહ આજે અમરેલીમાં જીવરાજ ચોક જોવા મળ્યો હતો. વિહીપના આગેવાન ડો.ગજેરા, દડુભાઇ ખાચર, મનસુખભાઇ રૈયાણી, શૈલેષભાઇ પરમાર, તુષારભાઇ જોશી અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ અને બજરંગદળે ઉતરપ્રદેશના નવા મુખ્ય પ્રધાન યોગી આનંદનાથ શપથવિધીનો ઉત્સાહ મનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો