તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનારમાં CCTV ફુટેજ આધારે બે ચોર પકડાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારમાંસીસીટીવી ફુટેજનાં આધારે પોલીસે બે ચોરને ઝડપી લીધા હતાં. કોડીનારની સત્યમ સોસાયટીમાં બે શખ્સોએ દરવાજા ઊંચા કરીને ચોરીનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સીસીટીવી ફુટેજને આધારે અશોક ચતુર પરમાર તથા રમેશ બાબુ પરમાર (રહે.ખાંભા અમરેલી )ને ઝડપી લઇ પીઆઇ ઝાલા, પીએસઆઇ પરમાર અને સ્ટાફે વધુ ચોરીનાં ભેદ ઉકેલવા આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે.

પકડાયેલા ચોર તસ્વીરમાં દેખાય છે. તસ્વીર- મિલાપ સુચક

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો