તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલા ગુડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલા ગુડ ન્યૂઝ

અમરેલીમાં તા.20ના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

અમરેલી | જિલ્લારોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું હતુ કે જિલ્લા રોજગાર કચેરી અમરેલી દ્વારા તા. 20ને બુધવારના રોજ સવારે 11 કલાકે આઇટીઆઇ અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનુ આયોજન કરવામા આવ્યું છે. એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ અમરેલીને ઇન્સ્યુરન્સ એડવાઇઝરીની આવશ્યકતા હોય ધોરણ 12 અથવા સ્નાતક પાસ કરેલ 18 થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારોને રોજગાર ભરતી મેળામાઉપસ્થિત રહેવા જિલ્લા રોજગાર અધિકારી પ્રજાપતિએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો