• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી | ભારતીયસોલ્જલર જનરલ ડ્યુટી, સોલ્જરર ટેકનિકલ, સોલ્જીર ક્લાર્ક તેમજ

અમરેલી | ભારતીયસોલ્જલર જનરલ ડ્યુટી, સોલ્જરર ટેકનિકલ, સોલ્જીર ક્લાર્ક તેમજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | ભારતીયસોલ્જલર જનરલ ડ્યુટી, સોલ્જરર ટેકનિકલ, સોલ્જીર ક્લાર્ક તેમજ સોલ્જર ટેક્નિકલ, સોલ્જયર ટ્રેડમેન, સોલ્જ ટ્રેડમેન હાઉસકીપરની જગ્યા માટે લશ્કરી ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા કૃષ્ણરકુમારસિંહ ભાવનગર યુનિવર્સિટી ગ્રાઉન્ડે - ભાવનગર ખાતે યોજાનારા ભરતી મેળા માટે રજીસ્ટ્રેાશન કરાવેલા ઉમેદવારોની ફિઝીકલ ટેસ્ટળ તા.૩ થી તા.૧૩ ઓગષ્ટે દરમિયાન યોજાશે. અમરેલી જિલ્લા ના ઉમેદવારો માટે તા.૧૩ ઓગષ્ટયનો દિવસ નિયત કરવામાં આવ્યો છે. વધુ વિગત - માહિતી માટે જિલ્લામ રોજગાર કચેરી, બ્લો સી-પ્રથમ માળ, બહુમાળી ભવન, રાજમહેલ કમ્પાિઉન્ડ -અમરેલીનો સંપર્ક સાધવા, જિલ્લાક રોજગાર અધિકારી - અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

ભાવનગર ખાતે લશ્કરી ભરતી મેળામાં અમરેલીનાં યુવાનો જશે

અન્ય સમાચારો પણ છે...