તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર સેન્ટરની કામગીરી ઘનિષ્ઠ બની રહે

અમરેલી |ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર સેન્ટરની કામગીરી ઘનિષ્ઠ બની રહે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ એન્ડ કેરિયર સેન્ટરની કામગીરી ઘનિષ્ઠ બની રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા તા. 29ના રોજ બપોરે 12 વાગ્યે ડો. જીવરાજ મહેતા પોલીટેકનીક કોલેજ ખાતે વિદેશ રોજગાર અંગે એક સેમીનારનું આયોજન કરવામા આવ્યું છે.

જિલ્લા રોજગાર કચેરી દ્વારા વિદેશ રોજગાર અંગે માર્ગદર્શન અપાશે

અન્ય સમાચારો પણ છે...