તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિતલનો યુવાન ગેસની ઝાળે દાઝયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિતલમાંબસસ્ટેશન નજીક રહેતા બીપીનભાઇ ધીરૂભાઇ ભટ્ટી નામના વાણંદ યુવકને પોતાના ઘરે ગેસ સીલીન્ડર બદલતી વખતે ગેસની સીધી વરાળ ચહેરા અને છાતીના ભાગ પર લાગતા દાજી ગયેલી હાલતમાં સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. અન્ય એક બનાવમાં વડીયાના સદગુરૂ નગરમાં રહેતા સંજય વલ્લભભાઇ સોલંકી નામના મોબાઇલના વેપારીએ પોતાની દુકાનમાં સીમકાર્ડના વેચાણનું રજીસ્ટર નહી નિભાવી અધિક કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યો હોય ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...