તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • રોટરી ક્લબ દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

રોટરી ક્લબ દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરલીમાંવિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં અમરેલીમાં ઘણાં સમયથી કાર્યરત એવી સંસ્થા રોટરી ક્લબ ઓફ અમરેલી સીટી દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સીમ્સ હોસ્પીટલ અમદાવાદ રોટરી ક્લબ ઓફ અમરેલી બ્રાન્ચ દ્વારા સીમ્સ હોસ્પીટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા બાળકો તથા પુખ્ત વયના લોકો માટે વિનામુલ્યે સર્વરોગ નિદાન કેમ્પ અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...