• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |અમરેલીતાલુકાની નાનાગોખરવાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુ.ચાંદની દકુભાઇ ગોરૈયાની

અમરેલી |અમરેલીતાલુકાની નાનાગોખરવાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુ.ચાંદની દકુભાઇ ગોરૈયાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીતાલુકાની નાનાગોખરવાળા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી કુ.ચાંદની દકુભાઇ ગોરૈયાની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લાકક્ષાની સ્પોર્ટ્સ સંકુલમાં પ્રવેશ માટે યંગ ટેલેન્ટ ખેલાડી તરીકે પસંદગી થતા ચાંપરડા બ્રહ્માનંદ વિદ્યામંદિર ખાતે ધોરણ 6માં પ્રવશ આપવામાં આવ્યા છે. ચાંદની ગોરૈયાએ અગાઉ કોચ હરેશભાઇ ગોહેલના માર્ગદર્શન નીચે તાલુકક્ષાએ ખેલ મહાકુંભમાં એથલેટીક્સ 50 મીટર દોડમાં ભાગ લીધો હતો. ત્યારબાદ યંગ ટેલેન્ટ માટેની સ્પર્ધામાં અમરેલી અને રાજકોટ ખાતે ભાગ લઇ પસંદગી પામતા શાળાનું ગૌરવ વધાર્યું છે.

નાનાગોખરવાળા પ્રા.શાળાની છાત્રાની સ્પોર્ટ્સ સ્કુલમાં પસંદગી

અન્ય સમાચારો પણ છે...