જાફરાબાદ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથીસમગ્ર અમરેલી જિલ્લામાં ભવ્ય લોકમેળાનો પ્રારંભ થઇ ચુક્યો છે. ત્યારે નગરપાલિકા ગાર્ડન પાસે, જી.એચ.સી.એલ. ગ્રાઉન્ડ, ઉનારોડ પર હીરાભાઇ સોલંકી દ્વારા ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રાઇડ્સ પણ આવી છે જેનાથી બાળકોને મનોરંજન મળી રહે.જી.એચ.સી.એલ. ગ્રાઉન્ડ, ઉનારોડ - જાફરાબાદ ખાતે કામધેનું ગૌ શાળાના લાભાર્થે આયોજિત ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...