તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • સમગ્ર અમરેલી શહેરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે

સમગ્ર અમરેલી શહેરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમગ્ર અમરેલી શહેરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ચુકી છે ત્યારે તમામ શૈક્ષણીક સંકુલોમાં બાળકોનો કલબલાટ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે બાળકો દફતર લઇનને સ્કૂલે જતા જોવા મળે છે. અને સાંજે સ્કૂલેથી છુટીને ઘરે જતા જોવા મળે છે. તેથી સવારે અને સાંજે બજારમાં વિદ્યાર્થીઓની ભારે ભીડ જોવા મળે છે. તસ્વીર-જયેશ લીંબાણી

અમરેલીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણકાર્યનો ધમધમાટ શરૂ

અન્ય સમાચારો પણ છે...