તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં બેરોજગારો માટે જોબફેર કાર્યક્રમ યોજાયો

અમરેલીમાં બેરોજગારો માટે જોબફેર કાર્યક્રમ યોજાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંઆવેલી કમાણી સાયન્સ કોલેજમાં અવાર નવાર વિદ્યાર્થીઓના હિત માટે જોબફેરનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં કમાણી સાયન્સ કોલેજ ખાતે અમદાવાદથી એજીસ પ્રા.લી દ્વારા પ્લેસમેન્ટનુ આયોજન કરાયુ હતુ. જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા.આજકાલ વિદ્યાર્થીઓને નોકરી મળવી ખૂબ મુશ્કેલી થઇ ચુકી છે. ત્યારે અમરેલીમાં આવેલી કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટ્સ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ માટે અવાર નવાર જોબફેરનું આયોજન કરવામાં આવતું હોય છે. તાજેતરમાં કમાણી સાયન્સ એન્ડ પ્રતાપરાય આર્ટ્સ કોલેજમાં જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદથી એજીસ પ્રા.લી પ્લેસમેન્ટ માટે આવી હતી. જોબફેરમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કમાણી સાયન્સ એન્ડ આર્ટ્સ કાલેજના પ્રિન્સીપાલ ડો. અતુલ પટેલ, તથા પ્લેસમેન્ટ ઓફીસર વિપુલ બાલધા દ્વારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...