તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાભડામાં શાળાની કામગીરી ગોકળગતિએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી : આજના યુગમાં હજુ પણ ઘણાં ગામડાઓ એવા છે કે જ્યાં બાળકોને ભણવા માટે પુરતી સગવડ મળતી નથી. આજે પણ બાળકોને બહાર બેસીને અભ્યાસ કરવો પડે છે. અમરેલી જિલ્લાના રાભડા ગામે પ્રાથમિક શાળાનું કામ ગોકળ ગતિએ ચાલતું હોય એક વર્ષથી પ્રાથમિક શાળામાં બાળકો બહાર બેસીને અભ્યાસ કરે છે. સરકાર ફી અધિનિયમને લઇને છાતી ફુલાવી રહી છે ત્યારે પ્રાથમિક શાળાનાં બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...