તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • ચાંદગઢમાં સવારની ST બસ રાબેતા મુજબ શરૂ કરવા માંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાંદગઢમાં સવારની ST બસ રાબેતા મુજબ શરૂ કરવા માંગ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બસની અનિયમિતતાથી ભારે હાલાકી

ચાંદગઢમાંછેલ્લા 15 દિવસથી એસ.ટી.ની બસ અનિયમિત સમયે આવી રહી છે. જેથી ચાંદગઢમાં રહેતા વિદ્યાર્થીઓ, મુસાફરો, રત્ન કલાકારો ઉપરાંત અનેક લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. તેથી સમસ્યા અંગે અમેરલી એસ.ટી. ડીવીઝનમાં બસ નિયમિત કરવા માટે માંગ કરવામાં આવી છે.

અમરેલી તાલુકાના ચાંદગઢ ગામની બસો અમરેલી એસ.ટી. બસ સ્ટેન્ડમાં પ્લેટફોર્મ નં. 11 પરથી સવારે 6:15 વાગ્યે ઉપડતી બસ છેલ્લાં 15 દિવસથી અનિયમિત અને મોડી આવે છે. અને છેલ્લાં 15 દિવસથી બસ જીરા થઇને આવે છે તેથી બસ 6:15ના બદલે 7:45 વાગ્યે આવે છે. તેથી લોકોને મુસાફરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. આવી સમસ્યા પહેલા ઉભી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો