તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • દિકરી બિમાર હોવાથી પતિને વહેલું આવવાનું કહેતા મહિલાને મારમાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિકરી બિમાર હોવાથી પતિને વહેલું આવવાનું કહેતા મહિલાને મારમાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પતિ, સાસુ અને નણંદ સહિત સાસરીયાઓ સામે ફરિયાદ

ગતતા.2 ના રોજ જાફરાબાદ તાલુકામાં આવેલ લોઠપુરમાં રહેતા કંચનબેન વિજયભાઇ ચૌહાણ તેના પતિ વિજયભાઇ કોઇ કામેથી બોટાદ ગયા હતા. જયાથી પરત ફરવામાં મોડુ થતા તેના પત્ની કંચનબેને કહેલ કે દીકરીને મજા નથી એટલે તમારે વહેલુ આવવુ જોઇએ જે બાબતની બોલાચાલી થઇ હતી. જેથી કંચનબેનના સાસુ હંસાબેન અને નણંદ હિરલબેને બન્નેએ મળીને કંચનબેનને ઢીકાપાટુનો મારમારીને વાળ પકડીને બિભત્સ ગાળો આપેલ હતી. સાથે કંચનબેનના પતિ વિજયે પણ દારૂ પી ને મુઢમાર મારેલ હતો. કંચનબેને આજે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો