તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • ખોડીયાર મંદિરે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોડીયાર મંદિરે ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયાનાઅંટાળીયા માર્ગ પર આવેલ વાવવાળા ખોડીયાર માતાજીના મહંત કનૈયાદાસ બાપુ,બાલકદાસ બાપુ, અને હરિદાસ બાપુના કલ્યાણર્થે પુજબ વિધી કાર્યક્રમ કરવામાં આવેલ હતો. પ્રસંગે સૌ પ્રથમ પુજા અર્ચના મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉજવામાં આવ્યો હતો. ધાર્મિક કાર્યક્રમ સફળ બનાવવા અતુલભાઇ પંડ્યા,ભીખુભાઇ આચાર્ય સહિતના સેવકોએ સફળ કામગીરી કરી હતી. તકે સેવાભાવી જીવરાજભાઇ હિરજીભાઇ વંડાના યોગદાનથી વોટરકુલર અર્પણ કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો