તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં મહિલાને ઢીકાપાટુનો મારમાર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંદેવીપૂજકવાસમાં રહેતા લતાબેન ભરતભાઇ સોલંકી (ઉ.વ.28)ને ગઇ કાલે રાત્રીના નવ વાગ્યાની આસપાસ તેમના ઘરે હતા તે દરમ્યાન મુન્નો બટુક નામનો શખ્સ લતાબેનના ઘરે આવીને દાદાગીરી કરી રહ્યો હતો જેથી લતાબેન સાથે બોલાચાલી થતા મુન્ના બટુક નામનો શખ્સ ગાળો આપતા ગાળો દેવાની ના પાડતા ઉશ્કેરાઇને મુન્નાએ લતાબેનને ઢીકાપાટુનો મુઢમાર મારવાની ફરિયાદ અમરેલી પોલીસ સ્ટેશનમાં થતા હે.કોન્સ એચ.સી વાડદોરીયાએ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો