• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી|અમરેલી શહેરમાંલાઠી રોડ પર રેલ્વે ફાટક પાસે સનરાઇઝ ગૃપ દ્વારા

અમરેલી|અમરેલી શહેરમાંલાઠી રોડ પર રેલ્વે ફાટક પાસે સનરાઇઝ ગૃપ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી|અમરેલી શહેરમાંલાઠી રોડ પર રેલ્વે ફાટક પાસે સનરાઇઝ ગૃપ દ્વારા ભવ્ય ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં દરરોજ અવનવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હતું. ઉપરાંત અહીં વિવિધ લાઇટીંગ પણ ગોઠવવામાં આવી હતી. જે લોકોનું આકર્ષનું કેન્દ્ર બની હતી. આજરોજ ભવ્ય ગણપતિનું ધામધૂમ પૈૂર્વક વિસ્રજન કરવામાં આવશે. તસ્વીર-જયેશલીંબાણી

અન્ય સમાચારો પણ છે...