તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં ચાર શખ્સોએ યુવાનને પાઇપથી મારમાર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ચાર શખ્સોએ યુવાનને પાઇપથી મારમાર્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાણીનાં છાંટા ઉડતા બોલાચાલી થઇ

અમરેલીબસસ્ટેન્ડ પાસે ચા ની હોટલમાં નોકરી કરતા અલ્ફાજભાઇ નીજામભાઇ હારથી નામનો યુવાન ચા ની લારીએ આજુબાજુમાં પાણી છાટતા મહમદ બ્લોચ નામના યુવાનને પાણીના છાટતા ઉડતા અલ્ફાઝભાઇને ગાળો આપી માર મારતા ફરિયાદ નોંધાઇ છે. અમરેલી એસ.ટી. બસસ્ટેન્ડ પાસે ચા ની લારીએ કામ કરતા અલ્તાફભાઇ નિજામભાઇ હારથી જે સંધી સોસાયટીમાં રહે છે. અને ગત તા.17 ના રોજ જયારે ચા ની લારીએ આજુબાજુમાં પાણી છાટતા હતો. તે દરમ્યાન મહમદ નુરમહમદ બ્લોચ નામના શખ્સને પાણીના છાટા ઉડતા અલ્ફાજભાઇને રીક્ષામાં રાખેલ લોખંડની કીક વડે મારમારી ત્યારબાદ ત્રણ શખ્સોને ફોન કરીને બોલાવતા ઇમ્તીયાઝ યાસીન બ્લોચ,ફીરોજ અને એઝાજ બ્લોચ નામના ત્રણ શખ્સોએ આવીને પ્લાસ્ટીકના પાઇપ વડે અલ્ફાઝભાઇને માથામાં અને શરિરના ભાગે આડેધડ મારમારીને સાથે ખીચામાં રહેલ મોબાઇલ તોડી નાખતા અમરેલી સી.ટી પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો