તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • જિલ્લામાં જુન માસથી આધાર આપનારના રેશનકાર્ડ રદ્દ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં જુન માસથી આધાર આપનારના રેશનકાર્ડ રદ્દ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પુરવઠા નાયબ મામલતદારને સુચનાઓ આપવામાં આવી

અમરેલીખાતે જિલલા પુરવઠા અધિકારીએ એક બેઠક યોજી હતી. તેમાં જિલ્લા ભરના પુબરવઠા નાયબ મામલતદારોને જરૂરી સૂચનાઓ આપી હતી. જિલ્લા પુરવઠા અધિકારી દિલીપસિંહ વાળાએ જણાવ્યું હતું કે 30 જુન સુધીમાં વિવિધ ડાયરેક્ટ બેનીફીટ સહીતની યોજનાઓમાં 30મી સુધીમાં આધારકાર્ડ સબમીટ કરાવાનું રહેશે.

વિશેષ રીતે એનએફએસએ હેઠળ અનાજનો જથ્થો તથા કેરોસીન મેળવતા રાશનકાર્ડ ધરાવનારને જિલ્લા પુરવઠા તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવે છે કે તમારા આધારકાર્ડ તાથ બેંક ખાતાઓ મામલતદાર કચેરીએ જમા કરાવી દેવા જો આમ થાય તો આપને મળવા પાત્ર અનાજ વસ્તુઓનો જથ્થો અટકવાની શક્યતા રહેશે.

અંગે આજરોજ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લાના તમામ નાયબ મામલતદાર પુરવઠાને બોલાવી વિશેષ સુચના અપાઇ છે. તથા એનએફએસએ અગ્રતાની યાદીમાં નામ દાખલ કરવા સ્થળાંતર કરેલાના નામ કમી કરવા સરકારના પરિપત્રો/ઠરાવો મુજબ નિયત થયેલી પ્રક્રિયા દ્વારા જણાવવામાં આવી હતી. સાથે રાશનકાર્ડ ધારકોનાં પરીવાર પૈકી મરણ ગયેલાને સ્થળાંતર થયેલા લોકોના નામ કમી કરાવવા અપીલ કરાઇ છે. જવાબદારી કાર્ડ ધારકની છે તેમ જિલ્લા પુરવઠા અધિકારી દિલીપસિંહ વાળાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો