તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • હાલરીયામાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલરીયામાં સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોટી સંખ્યામાં દર્દીઓએ લ્હાવો લેશે

હાલરીયામાંપ્રાથમિક શાળા ખાતે આગામી તા. 19માર્ચના રોજ સવારે 8.30 થી 12 સુધી સ્વ. કેસરબેન જીવરાજભાઇ સાવલીયા માનવ સેવા ટ્રસ્ટ સાજીયાવદર અને રાધીકા હોસ્પીટલ અમરેલી દ્વારા વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાશે. દર્દીઓને વિનામુલ્યે દવાઓ પણ અપાશે.

ચંપાબેન ધીરૂભાઇ કોરાટના લઘુબંધુ ચતુરભાઇ નાનજીભાઇ ત્રકતળાવ હાલ અમેરિકાના સહયોગથી યોજાનાર કેમ્પમાં આંખના ડોક્ટર ચેતન વ્યાસ, હ્યદય રોગના ડોક્ટર રાજેશ પરવાડીયા, આર્થોપેડીક ડો. હાર્દિક પવાર, બાળરોગના ડો. ઉપાસના કુબાવત, દાંતરોગના ડો. ઋતુરાજા, ગાયનેકનાં ડો.ચેતનાબેન મુરારકર, હરસ મસા, ભગંદર માટે ડો. ધવલ માવલીયા, લેબોરેટરી સેવા, ડો. પ્રતાપ કાબરીયા સેવા આપશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો