તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલી જ્યુબેલી ધર્મશાળા પાસેથી કારની ચોરી થઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીજેશીંગપરામાં રહેતા ચંદુભાઇ શંભુભાઇ કથીરીયા હાલ જે સુરતમાં રહે છે. અને ગત તા.03 ના રોજ તેના મીત્રની ફોરવ્હીલ ગાડી લઇને ચંદુભાઇ તેમની ભાણકીની સગાઇમાં અમરેલી આવેલ હતા. તે દરમ્યાન કારની ચોરી થઇ હતી.અમરેલી જેશીંગપરામાં અને હાલ સુરતમાં રહેતા ચંદુભાઇ શંભુભાઇ કથીરીયા (ઉ.વ.48) જે ગત તા.3 ના રોજ સુરતથી ફોરવ્હીલ ગાડી જે તેમના મીત્રની માંગીને લાવેલ હતા. અને અમરેલી સરંભડા ગામે તેની ભાણકીની સગાઇએ આવેલ હતા. સગાઇ પુરી કરીને પરત ફરતા ગત તા.07 ના રોજ અમરેલીમાં આવેલ જ્યુબેલી ધર્મશાળાએ ચંદુભાઇ તેમના મીત્રની ઓફીસે બેસવા ગયેલ હતા. તે દરમ્યાન કોઇ અજાણ્યા તસ્કરે તેની ફોરવ્હીલ ગાડી વર્ના ફ્યુડીગ સફેદ કલર નં.જી.જે.8.આર.7040 રૂ.સાતલાખની ચોરી કર્યાની ફરિયાદ અમરેલી સી.ટી પોલીસ સ્ટેશનમાં આજે ચંદુભાઇએ નોંધાવતા પોલિસે વિશેષ તપાસ હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો