• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • વડીયા| વડીયામાંમહિલા બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા વિવેક એજ્યુકેશન સોસાયટી

વડીયા| વડીયામાંમહિલા બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા વિવેક એજ્યુકેશન સોસાયટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયા| વડીયામાંમહિલા બાળ વિકાસ વિભાગ ગાંધીનગર તથા વિવેક એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા શિબિર યોજાઇ હતી. જેમાં મહિલા સુરક્ષા 181 તેમજ 1092 મહિલા હેલ્પ લાઇન વિશે તથા પોસ્કો હેઠળ માર્ગદર્શન આપ્યું હતું. સરપંચ રમાબેન ઢોલરીયા, યાસમીનબેન બાલાપરીયા, ધર્મેન્દ્રભાઇ પાનસુરીયાએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા વિવિધલક્ષી મહિલા કેન્દ્રએ જહેમત ઉઠાવી હતી.

અમરેલી જિલ્લાનાં વડીયામાં મહિલા શિબિર યોજાઇ ગઇ

અન્ય સમાચારો પણ છે...