• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી| લીલીયાનાસલડી પે સેન્ટર શાળાના સંગીત શિક્ષક માવજીભાઇ કાબરીયા દ્વારા

અમરેલી| લીલીયાનાસલડી પે સેન્ટર શાળાના સંગીત શિક્ષક માવજીભાઇ કાબરીયા દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી| લીલીયાનાસલડી પે સેન્ટર શાળાના સંગીત શિક્ષક માવજીભાઇ કાબરીયા દ્વારા તૈયાર કરાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ આકાશવાણી રાજકોટ પરથી આગામી તા. 15 માર્ચના રોજ સાંજે 5.30 કલાકે પ્રસારીત થશે. જેમા ધોરણ 8ના વિદ્યાર્થી આયુષ રામાણી, ઋત્વીક મુલસાણીયા, રાઘે નિમાવત, હેતલ ડેત, ધોરણ 7ના પ્રયાગ રામાણી, વર્ષા લવાર, ગોપી ડેરે ભાગ લીધો હતો.

લીલીયાનાં સલડી પે સેન્ટર શાળાનાં બાળકોનું આકાશવાણી પ્રસારણ

અન્ય સમાચારો પણ છે...