તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |અમરેલીમા મુક બધિર શાળાના બાળકો તથા કર્મચારીઓ દ્વારા પુ.

અમરેલી |અમરેલીમા મુક બધિર શાળાના બાળકો તથા કર્મચારીઓ દ્વારા પુ.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલીમા મુક બધિર શાળાના બાળકો તથા કર્મચારીઓ દ્વારા પુ. ગુરૂદેવ રાકેશભાઇ જવેરીના 50મા જન્મદિનની ઉજવણી કરી તી. શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પુ. રાકેશભાઇ આધુનિક યુગના આર્ષદ્રષ્ટા સંત છે. તેઓના બોધમય પ્રવચનો તથા જાગૃતિ પ્રેરક ધ્યાન શિબિરોના પ્રભાવે વિશ્વના અનેક લોકો સ્વકલ્યાણના પંથે ગતિશીલ થયા છે.

અમરેલીમાં મુક બધિર શાળાનાં બાળકોનો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...