તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |અમરેલી તાલુકાના ગાવડકા પ્રાથમિક શાળા દ્વારા હિંગોળગઢ ખાતે ત્રિદિવસીય

અમરેલી |અમરેલી તાલુકાના ગાવડકા પ્રાથમિક શાળા દ્વારા હિંગોળગઢ ખાતે ત્રિદિવસીય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલી તાલુકાના ગાવડકા પ્રાથમિક શાળા દ્વારા હિંગોળગઢ ખાતે ત્રિદિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન કરવામા આવ્યું હતુ. શાળાના 46 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શિબિરમા આચાર્ય પિયુષભાઇ જોટાણીયા, આરએફઓ શુકલા, વલકુભાઇ ખાચર, મુકેશભાઇ દેશાણી, સુમનબેન કપાસી, હિતેષભાઇ વાઘેલા પણ જોડાયા હતા.

ગાવડકા પ્રા.શાળા દ્વારા હિંગોળગઢ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...