તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • અમરેલીમાં કોળી સમાજનાં તેજસ્વી છાત્રોનું સન્માન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં કોળી સમાજનાં તેજસ્વી છાત્રોનું સન્માન થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અહિંના વેલનાથ યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું હતુ

અમરેલીમાંવેલનાથ યુથ ફાઉન્ડેશન દ્વારા ચુંવાળીયા કોળી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ યોજાયો હતો. તમામ બાળકોને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

અમરેલીમાં વેલનાથ યુથ ફાઉન્ડેશન દ્વારા આયોજીત તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં સ્વામીનારાયણ ગુરૂકુળના બાલકૃષ્ણસ્વામી, કોળી સમાજના આગેવાનો કનુભાઇ અઘેરા, રામજીભાઇ ડાબસરા, નાનજીભાઇ કુરિયાજાદવ, તુષારભાઇ માંડલીયા, રણછોડભાઇ ડાભી, સુનીલભાઇ ઝીંઝુંવાડીયા, દેવેન્દ્રભાઇ ચાવડા, ભાવેશભાઇ ડાબસરા, ચંદુભાઇ બારૈયા, પાલિકા સદસ્ય જશુબેન બારૈયા, રેખાબેન પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમને સફળ બનાવવા વેલનાથ યુથ ફાઉન્ડેશનના પ્રમુખ ભરતભાઇ મકવાણા, હરેશભાઇ કુરિયાજાદવ, રમેશભાઇ મોરવાડીયા, દિલીપભાઇ રાણાવાડીયા, જીતેન્દ્રભાઇ ચૌહાણ, રમેશભાઇ, કલ્પેશભાઇ, પ્રકાશભાઇ, નિખીલભાઇ, અજીતભાઇ, સુભાષભાઇ, ભરતભાઇ, મનસુખભાઇ, ભાવેશભાઇ, પરેશભાઇ, દિનેશભાઇ, હાર્દિકભાઇ સહિતે જહેમત ઉઠાવી હતી.

આગેવાનો દ્વારા ભુલકાઓને શિલ્ડ આપી સન્માન કરાયું હતા તસ્વીર-ભાસ્કર

શિલ્ડ આપી સન્માનીત કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો