તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીનાં ચલાલા ગામે નિદાન કેમ્પનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાડકા માટે 152 અને સ્ત્રીરોગમાં 105 દર્દીઓએ સારવાર મેળવી

અમરેલીનાંચલાલા ગામે હાડકા તથા સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાડકાને લગત બીમારીવાળા 152 અને સ્ત્રીરોગને લગત તકલીફવાળા 105 દર્દીઓએ સારવાર મેળવી હતી. અને સાથે તેઓને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.અમરેલીની રાધીકા જનરલ હોસ્પિટલ (ગોળ દવાખાનુ) ના ઓર્થોપેડીક સર્જન ડો. હાર્દિક પવાર અને ગાયનેક ડો. ચેતના મુરારકરની સેવા સાથે ચલાલાના ચીરાગ વિદ્યા સંકુલ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. ડો. હાર્દિક પવારે 152 દર્દીઓની તકલીફોનું નિદાન કર્યુ હતુ જ્યારે ડો. ચેતના મુરારકરે પ્રસૃતિ, સ્ત્રીરોગ અને વ્યંધ્યત્વ જેવા 105 કેસોનું નિદાન કર્યુ હતુ તેમ મેનેજીંગ ટ્રસ્ટી દિનેશભાઇ ગાંધીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો