તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં કેરિયારોડ ખાતે સરદાર પટેલ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં કેરિયારોડ ખાતે સરદાર પટેલ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાં કેરિયારોડ ખાતે સરદાર પટેલ યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી ચાલી રહી છે. અહી દરરોજ ગણપતિ પુજન, આરતી, રાસગરબા દ્વારા ગણેશજીની આરાધના કરવામા આવી રહી છે. અહી તા. 14ના રોજ સાંજે 5:15 કલાકે કથા યોજાશે. તેમજ તા. 15ના રોજ બપોરે 3 કલાકે મહાઆરતી બાદ ગણપતિ વિસર્જન કરવામા આવશે. કાર્યક્રમને સફળ બનાવવા કેરીયારોડ યુવક મંડળના સભ્યો અને વડીલો દ્વારા જહેમત ઉઠાવાઇ રહી છે. તસ્વીર-ભાસ્કર

અમરેલી કેરીયા રોડનાં ગણેશજી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો