તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • શિક્ષક દિવસની દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષક દિવસની દિવ્યાંગ બાળકો દ્વારા ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રજ્ઞાચક્ષુએ વિધાર્થીઓને ભણાવ્યાં

અમરેલીમાંઆવેલ જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામા આવી હતી. અહી નોર્મલ વિદ્યાર્થીની સાથે શિક્ષણ પ્રાપ્ત કરતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની દ્વારા શિક્ષકની ભુમિકા ભજવવામા આવી હતી.

જીજીબેન ફોરવર્ડ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે અહી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીની સેજલ ભરતભાઇ ગુંજવાડીયાએ શિક્ષકની ભુમિકા અદા કરી હતી. ઉપરાંત શાળામા અન્ય દિવ્યાંગ બાળા નોર્મલ વિદ્યાર્થીનીઓ સાથે ખભેખભા મિલાવી શિક્ષણકાર્ય કરી રહ્યાં છે.

શાળામા આરએમએસએ મિશન અંતર્ગત સ્પેશ્યલ એજયુકેટર ગોવિંદભાઇ રાઠોડે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. પ્રસંગે આચાર્યા ડો. ચંદ્રિકાબેન લાઠીયા, રીયાઝભાઇ, સંજયભાઇ સહિત જહેમત ઉઠાવી રહ્યા છે.આમ તેવોએ પણ શિક્ષક દિવસની ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો