તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

14મંુ ચક્ષુદાન લેવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દામનગરનાઅને અમરેલીમાં લોકલ ફંડ આસી. સુપ્રિ. પદેથી નિવૃત થયેલા કાંતીલાલ અરજણભાઇ પરમારનું નિધન થતા તેમના વિલ મુજબ દેહદાન અને ચક્ષુદાન કરાયુ હતું. ડો. અશોક પરમાર, સોયબ ચાવડા અને બ્લડ બેંકના ઓફીસ ઇન્ચાર્જ આજગીયાએ સંવેદન ગૃપનો સંપર્ક કર્યો હતો અને સ્વ. કાંતીલાલ પરમારનું ચક્ષુદાન સ્વીકારાયુ હતું. સંવેદન ગૃપના પ્રમુખ વિપુલ ભટ્ટી, રાવલની હાજરીમાં હોસ્પિટલમાં નિતાબેન પાઠકે સેવા આપી હતી. સ્વ. કાંતીભાઇના પત્ની મંજુલાબેન અને સંતાનો સમયસરની જાગૃતિથી બે લોકોના જીવનમાં રોશની આવી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો