તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • જન્મ દિવસ ઉપર એક હજાર બાળકોને શિક્ષણની કીટ અાપી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મ દિવસ ઉપર એક હજાર બાળકોને શિક્ષણની કીટ અાપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતજન ચેતના પાર્ટીના અધ્યક્ષ દિવ્યેશભાઇ ચાવડાના જન્મ દિવસની આજે અનોખી ઉજવણી કરાઇ હતી અને એક હજાર ગરીબ બાળકોને નિમિતે શિક્ષણની કીટનું વિતરણ કરાયુ હતું.

દિવ્યેશભાઇ ચાવડાના જન્મ દિન નિમિતે ગુજરાત જન ચેતના પાર્ટી દ્વારા જુદા જુદા સ્થળે ઉજવણી કરાઇ હતી. ઉપાધ્યક્ષ જગદિશભાઇ રંગપરાએ એક હજાર કીટનું વિતરણ કર્યુ હતું. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક મનુભાઇ ચાવડાએ પણ તેમના કાર્યને બિરદાવ્યુ હતું. નિમિતે હરેશભાઇ ચાવડા, વિજયભાઇ બાંભણીયા, આશિષભાઇ કાચા, ભદ્રેશભાઇ મકવાણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો