તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટોળાની બઘડાટી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ટોળાની બઘડાટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હુમલાખોરો વાહન પડતંુ મૂકી નાસી છુટયા

અમરેલીશહેરમા કાયદો અને વ્યવસ્થાની સ્થિતી કથળીને ખાડે ગઇ હોય તેમ વેપારીઓ, દુકાનદારો પર સરાજાહેર હુમલાની ઘટનાઓ રોજેરોજ બની રહી છે. આવી એક ઘટના ગઇરાત્રે અમરેલીના બહારપરા વિસ્તારમા નુરી ટ્રાન્સપોર્ટની ઓફિસમા બની હતી. બહારપરા વિસ્તારમા રહેતા યાસીનભાઇ રજાકભાઇ રાધનપરા અહી નુરી ટ્રાન્સપોર્ટની ઓફિસ ધરાવે છે. ગઇરાત્રે અગિયારેક વાગ્યાના સુમારે તેમની ઓફિસમા ટોળાએ હુમલો કર્યો હતો.

શિહોરના આરિફ રજાક મેતર, સેજાદ રજાક મેતર, આસીફ રજાક મેતર, ઇભુ ખાટકી, ફિરોજ અબ્દુલ અગવાન સહિત પંદરથી વીસ શખ્સોનુ ટોળુ જુદાજુદા ત્રણ વાહનમા તેની ઓફિસમા ધસી આવ્યું હતુ. અને ભારે દેકારો, ગાળાગાળી બોલાવી તેની સાથે મારામારી કરી હતી. અને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો