તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાલવાવમાંથી દારૂની સાત બોટલ ઝડપાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દામનગરનાંભાલવાવ માંથી દારૂની સાત બોટલ સાથે એકની અટક કરાઇ દામનગર તાબાના ભાલવાવ નજીક મુન્ના ખુશાલ (ઉ.વ.26) નામનો આદિવાસી શખ્સ પોતાના મોટર સાયકલમા ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની સાત બોટલ કિમત રૂપિયા 1400 તેમજ મોટર સાયકલ મળી કુલ રૂપિયા 21400નો મુદ્દામાલ ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો