ચાર જિલ્લામાંથી તડીપાર થયેેલો ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢડિવિઝન પીઆઇ આર.એલ રાઠોડ અને સ્ટાફ પેટ્રોલીંગમા હતા તે દરમિયાન દાતાર રોડના સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ પાસેથી શબીર ઉર્ફે ભુરીયા નુરમહમદ મકરાણીને ઝડપી લીધો હતો. શખ્સની પુછપરછ કરતા જિલ્લા મેજિસ્ટ્રેટે શબીરને જૂનાગઢ ગીરસોમનાથ,અમરેલી અને રાજકોટમાંથી બે વર્ષ માટે તડીપાર કર્યો હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે શખ્સ સામે ગેરકાયદે પ્રવેશી કરી હદપારી હુકમનો ભંગ કરવા અંગ પોલીસે ગુન્હો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...