તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોડલધામ સમિતિ દ્વારા રકતદાન કેમ્પ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમરેલીમાંખોડલધામ સમિતી તેમજ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતુ. કેમ્પમા માત્ર ચાર કલાકમા 178 બોટલ રકત એકત્રિત કરાયુ હતુ. ખોડલધામ સમિતી તેમજ લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મહારકતદાન કેમ્પ અધિક કલેકટર જે.કે.ઠેસીયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. મહારકતદાન કેમ્પમાં 178 બોટલ રકત એકત્રિત કરાયુ હતુ. પ્રસંગે પ્રેમજીભાઇ ડોબરીયા, વસંતભાઇ મોવલીયા, ડો. જી.જે.ગજેરા, સુરેશભાઇ દેસાઇ, નંદલાલ ભડકણ, ડી.કે.રૈયાણી, મુકેશભાઇ કોરાટ, દકુભાઇ ભુવા, મનુભાઇ દેસાઇ, ગોરધનભાઇ માંદલીયા, અરજણભાઇ કોરાટ, જયસુખભાઇ રોકડ, બટુકભાઇ ગજેરા, ભરતભાઇ ચકરાણી, ભરતભાઇ પાનસુરીયા, હસુભાઇ કુંજડીયા, ઘનશ્યામભાઇ, મુળજીભાઇ, એમ.કે.સાવલીયા વિગેરે હાજર રહ્યાં હતા. રકતદાન કેમ્પમાં માજી સાંસદ વિરજીભાઇ ઠુંમર, પરેશભાઇ ધાનાણી, રીતેશ સોનીએ કેમ્પની મુલાકાત લઇ રકતદાન કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો