તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલીમાં હિન્દુ મુસ્લિમ એકતા યાત્રા કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમરેલીમાં હિન્દુ મુસ્લિમ એકતા યાત્રા કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીમાંહિન્દુ મુસ્લિમ ભાઇઓમા કોમી એકતા જળવાઇ રહે તે હેતુથી હિન્દુ મુસ્લિમ એકતા અભિયાન અંતર્ગત વિશાળ ઝુલુશ કાઢી એક કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતુ. અહી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ મેઘરાજા મનમુકીને વરસે તે માટે પ્રાર્થના અને દુઆઓ પણ કરી હતી. અમરેલીમાં ગુરૂપુર્ણિમાના પર્વે હિન્દુ મુસ્લિમ ભાઇઓમા કાયમીપણુ અને કોમી એકતા જળવાઇ રહે તેવા શુભ આશયથી હિન્દુ મુસ્લિમ એકતા અભિયાનનુ આયોજન કરાયુ હતુ. અહી બપોરે જુમ્મા મસ્જિદ ખાતેથી ભવ્ય ઝુલુશ નીકળી રાજમાર્ગો પર ફર્યુ હતુ અને બાદમાં અહીના ચાંદનીચોક ખાતે એક કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. પ્રસંગે અમરેલી મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પીરેતરીકત સૈયદ દિલાવરબાપુ, સૈયદ દાદાબાપુ, સૈયદ નિજાબાપુ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા અને મેઘરાજા મનમુકીને વરસે તે માટે પ્રાર્થના અને દુઆ પણ કરવામા આવી હતી.

મસ્જિદે જમીલાના ટ્રસ્ટીઓ, આગેવાનો તેમજ ઇમામ સાહેબના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.

જુમ્મા મસ્જિદ ખાતેથી ઝુલુસ નિકળી રાજમાર્ગો પર ફર્યું તસ્વીર- પ્રકાશ ચંદારાણા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો