• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો

અમરેલી શાળાના વિદ્યાર્થીઓએ ખેલમહાકુંભમાં ઉત્સાહભેર ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી | સૌરાષ્ટ્રનાબાળકોમાં કંઇકને આવડત રહેલી હોય છે. જેને બહાર લાવવા માટે ભારત સરકાર દ્વારા ખેલમહાકુંભ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલ અમરેલી જિલ્લાકક્ષાના ખેલમહાકુંભ સ્પર્ધામાં અમરેલી જિલ્લામાં વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ અને ધોરણ 10માં ઉજ્જવળ પરિણામો આપતી ક્રિષ્ના ગૃપ ઓફ સ્કૂલ્સની અંડર 19 કબડ્ડીની ટીમે તાલુકા કક્ષાએ ખેલમહાકુંભમાં હોંશભેર ભાગ લેવા બદલ શાળાના સંચાલક તથા આચાર્ય જીગરભાઇ ગોંડલીયા તેમને અભિનંદન પાઠવે છે

અન્ય સમાચારો પણ છે...