તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • અમરેલી |અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને તા.૧૫ જુન થી તા.૧૪ જુલાઇ

અમરેલી |અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને તા.૧૫ જુન થી તા.૧૪ જુલાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |અમરેલી જિલ્લાના ખેડૂત ખાતેદારોને તા.૧૫ જુન થી તા.૧૪ જુલાઇ દિવસ - ૩૦ માટે ખેતીવાડીના લગતા ઘટકો, પ્રોસેસિંગ યુનિટ અને હેન્ડ ટુલ્સ કિટની વર્ષ ૨૦૧૭ -૧૮ની ઓનલાઇન અરજી માટે આઇખેડૂત પોર્ટલ ખૂલ્લુ મૂકવામાં આવ્યું છે. ઉક્ત ઘટકોમાં લાભ લેવા ઇચ્‍છુક ખેડૂતોએ ઇન્ટરનેટ દ્વારા htttp:ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. ગ્રામપંચાયત વીસીઇનો (૧) - અનો ઉતારો, (૨) આધારકાર્ડ, (૩) રેશનકાર્ડની નકલ અને બેંક પાસબુક નકલ જરૂરી દસ્તાવેજોની જરૂર રહેશે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી - અમરેલીની એક યાદીમાં જણાવાયું છે.

14 જુલાઇ સુધી આઇખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે

અન્ય સમાચારો પણ છે...