તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોંકામાં પ્રાયમસની ઝાળે મહિલા દાઝી, સારવારમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી |લીલીયા તાલુકાના લોકામાં રહેતી દક્ષાબેન જીતુભાઇ ગોહીલ નામની મહિલા ગત ગઇકાલે પોતાના ઘરે પ્રાઇમસ પર રસોઇકામ કરી રહી હતી. દરમ્યાન મહિલાનો નાનો બાળક ઘોડીયામાં સુતો હતો. બાળક એકદમ રડવા લાગતા મહિલા તુરંત તે બાળક પાસે જતા પ્રાઇમસની જાળ સાડીનાં છેડામાં અડી જતા શરીરે દાઝી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...