હનુમાન ખીજડીયામાં યુવાનને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીયાતાલુકાના હનુમાન ખીજડીયામાં ગત.12ના રોજ પોતાના ઘરે હોળી ધુળેટીના તહેવાર માટે ભરતભાઇ રમેશભાઇ મકવાણા નામનો યુવાન મોટરસાયકલ લઇને આવતો હતો. તે દરમ્યાન હનુમાન ખીજડીયા ગામની કેનાલમાં કોઇ કાળા કલરની ફોરવ્હીલના ચાલકે ભરતભાઇને હડફેટે લેતા ઇજા થતા સારવારમાં દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...