જાફરાબાદમાંથી બે શખ્સો પીધેલી હાલતમાં ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાફરાબાદનામોચીવાડા પાસેથી પીધેલ હાલતમાં લથડીયા ખાતો શામજી નાનજીભાઇ બાંભણીયા તથા મીતીયાળામાંથી દિલીપ બચુભાઇ સાંખટ નામના બે શરાબી ઝડપાયા હતા જયારે વંડાના સેંજળમાંથી દેશીદારૂ વેચતો હર્ષદ ઉર્ફે માઇકલ લાખાભાઇ વડેસા નામના શખ્સ પાસેથી લી.4 રૂ.130નો દેશીદારૂ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંનેની અટક કરી ગુનો નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...